આ પુસ્તકમાં ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર- પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃ લેખન કરવામાં આવેલ છે.

ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.

ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.

દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ કરવામાં આવેલ છે. 2024

600થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 500થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.

આ ગણિત યુવા પબ્લિકેશન પુસ્તકમાં સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1150થી વધુ પ્રશ્નો.

દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ કરવામાં આવેલ છે.