કામ, ક્રોધ અને લાભ નરકના દ્વાર છે.
આ ત્રણેય અવગુણોના કારણે જીવનમાં અશાંતિ રહે છે.
એટલે તેનો ત્યાગ કરવો જોઈએ
શ્રેષ્ઠ વ્યક્તિ જેવું આચરણ કરે છે, સામાન્ય લોકો તે આચરણને આદર્શ માની લે છે અને તેના પ્રમાણે જ કામ કરે છે.
સંસારની બધી સ્ત્રીઓ પોતાના પુત્રને શ્રવણ બનાવવા માંગે છે,
પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી.
સૂકા લાકડા સાથે ભીનું લાકડું પણ બળે છે,
તેવી જ રીતે
દુષ્ટોની સંગત થી એક સજ્જન પણ પીડાય છે.
પરિવર્તન એ આ દુનિયાનો અપરિવર્તનશીલ નિયમ છે,
અને દરેકે તેને સ્વીકારવું પડશે. કારણ કે તેને કોઈ બદલી શકતું નથી.
જેઓ મન પર નિયંત્રણ નથી રાખતા,
તેમના માટે તે દુશ્મનની જેમ વર્તે છે.
ભગવદગીતા મેળવવા માટે અહિયાં ક્લિક કરો.
knowledge_book_store