શ્રી કૃષ્ણ કહે છે.
જીવનમાં કોઇના માટે કંઇક કરવાની તક મળે તો સારથી બનજો, સ્વાર્થી નહીં.
શ્રી કૃષ્ણ કહે છે.
તમારા દુખ માટે સંસારને
દોષ ન આપશો
તમારા મનને સમજાવો
કારણ કે મનનુ પરિવર્તન જ
તમારા દુખનો અંત છે.
શ્રી કૃષ્ણ કહે છે.
સન્માન હંમેશા સમય અને સ્થિતિનુ થાય છે પણ માણસ હંમેશા તેને પોતાનુ સમજી લે છે.
શ્રી કૃષ્ણ કહે છે.
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહીં કરવાથી તો તમને કાયમી હાર જ મળશે.
શ્રી કૃષ્ણ કહે છે.
જીદ્દ કરે છે એ જ જીતે છે, બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે.