-25%

Don’t Believe Everthing You Think Gujarati

Original price was: ₹299.00.Current price is: ₹225.00.

1 in stock (can be backordered)

Description

Don’t Believe Everthing You Think Gujarati Book Summary

દર્દ અનિવાર્ય, પરંતુ દુઃખ વૈકલ્પિક!

આ પુસ્તક માનવઅનુભવનો એક ક્રાંતિકારી દૃષ્ટિકોન્ન રજૂ કરે છે. દુઃખનું નિવારણ કરી ઇચ્છિત વસ્તુ મેળવવાની રીત આ પુસ્તકમાં આપવામાં આવી છે.

આ પુસ્તકમાં તમને મળશે :

  • નકારાત્મક વિચારોના ચક્રમાંથી મુક્તિ.
  • અજ્ઞાત અને અનિશ્ચિતતા સાથે સહજતા.
  • કોઈ પણ પ્રયત્ન વિના સુખ, સમૃદ્ધિ પામવાની કળા
  • નકારાત્મક વિચારો અને ભાવનાઓના પ્રભાવને દૂર કરવાની રીતો
  • ઇચ્છિત વસ્તુ પામવા માટે વર્તમાન અને આંતરિક શક્તિ સુધી પહોંચવાનો રસ્તો.
  • મનોવૈજ્ઞાનિક તથા ભાવનાત્મક દુઃખનું મૂળ કારણ અને તેના નિવારણની પતિઓ.
  • ચિંતા, શંકા, આત્મવિશ્વાસ અને વિનાશક આદતોમાંથી છુટકારો મેળવવાની પદ્ધતિઓ.
  • વિકટ પરિસ્થિતિમાં પણ બિનશરતી પ્રેમ, શાંતિ અને વર્તમાનને સુખી બનાવવાની ચાવી.

આ ( Don’t Believe Everthing You Think Gujarati book ) તમને તમારા વિચારો પ્રબળ બનાવવામાં મદદ કરશે. આ પુસ્તક મંજુલ પબ્લિશિંગ હાઉસ દ્વારા પ્રકાશિત છે.

અનુવાદ : અનિલ ચાવડા

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Don’t Believe Everthing You Think Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…