Meghwal Baba Ramdev (Gujarati)

40.00

13 in stock

Description

Meghwal Baba Ramdev Gujarati Book

બ્રાહ્મણવાદ અને અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ

બાબા રામદેવ ક્ષત્રિય કે તંવર નહીં પણ મેઘવાળ હતા.

બાબા રામદેવનું કેવી રીતે બ્રાહ્મણીકરણ થયું? કેવી રીતે તેમને અવતારી પુરુષ બતાવી, તેમની શિક્ષાઓને, શિખામણોને ખતમ કરવામાં આવી? તે વિષે રસપ્રદ, આધારભૂત માહિતી સાથેનું પુસ્તક.

આ પુસ્તક મૂળે ડૉ. કુસુમ મેઘવાલે હિંદી ભાષામાં લખેલ છે.

મેઘવાળ બાબા રામદેવ ગુજરાતી પુસ્તક

આ ગુજરાતી પુસ્તકને ખરીદવા માટે ૭૮૭૮૩૯૬૧૬૧ મોબાઈલ નંબર અથવા અમારી વેબસાઈટ પર ઓર્ડર આપી આખા ગુજરાતમાં કુરિયર દ્વારા માંગવી શકો છો તથા આપ અમારા અમદાવાદમાં આવેલા નોલેજ બુક સ્ટોર પર મુલાકાત લઈને પણ આ પુસ્તક ને ખરીદી શકો છો.

મેઘવાળ બાબા રામદેવ ગુજરાતી પુસ્તક નો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.

Additional information

Weight 0.20 kg
Dimensions 12 × 2 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Meghwal Baba Ramdev (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…