Maharana Pratap Gujarati Book

150.00

1 in stock

Description

Maharana Pratap Gujarati Book Summary

દેશપ્રેમ, ત્યાગ, બલિદાન, સંઘર્ષ વગેરે ગુણોના પ્રતીક મહારાણા પ્રતાપ હંમેશાં ભારતવાસીઓ માટે શ્રદ્ધા તથા અભિમાનના પ્રેરણા સ્ત્રોત રહેશે. એમનું નામ લેતાં જ આપણાં મનમાં મોગલ સામ્રાજ્યની સત્તાને પડકાર આપવાવાળા, વીરતાના ઓજથી પરિપૂર્ણ એક અપ્રતિમ યોદ્ધાની છાપ ઉપસી આવે છે, જેમણે સ્વતંત્રતા હેતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ કઠોર સંઘર્ષ કર્યો.

મહારાણા પ્રતાપ ગુજરાતી પુસ્તક

ભૌતિક સુખ-લાભોની ઉપેક્ષા કરીને માતૃભૂમિની સ્વતંત્રતાની રક્ષા માટે એમનો અનવરત સંઘર્ષ ઈતિહાસનો સોનેરી અધ્યાય છે. આજે ભારતમાં રાષ્ટ્રીય ચેતના હ્રાસની તરફ અગ્રેસર થતી જઈ રહી છે. એવા સમયમાં મહારાણા પ્રતાપનું જીવન ચરિત્ર આદર્શ સ્વરૂપ છે. આ જ કારણ છે કે, તેઓ માતૃભૂમિની સ્વાધિનતાના ઉપાસકો માટે બહુધા સ્મરણીય અને વંદનીય રહેશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Maharana Pratap Gujarati Book”

Your email address will not be published. Required fields are marked *

You may also like…