The Art of War in Gujarati Book

(1 customer review)

150.00

1 in stock

Description

The Art of War in Gujarati Book Review

આર્ટ ઑફ વૉર (યુદ્ધની કળા) – આ પ્રાચીન ગ્રંથની શિક્ષાઓ આજે પણ પ્રાસંગિક બનેલી છે- પચ્ચીસ શતાબ્દીઓ કરતાં પણ વધારે સમય પહેલાં આ લખવામાં આવી હતી; કેમ કે એના નિર્દેશ કોઈપણ ક્ષેત્રમાં લાગુ કરી શકાય છે.

આર્ટ ઓફ વોર અર્થાત્ યુદ્ધ ની કળા ગુજરાતી પુસ્તક કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એનાથી જીવન અને મૃત્યુનું નિર્ધારણ થાય છે. આ એક એવો માર્ગ છે, જ્યાં અથવા તો સુરક્ષા છે અથવા પછી વિનાશ. આથી, આ એક એવો ગહનતમ્ વિષય છે, જેની કોઈપણ કારણવશ ઉપેક્ષા નથી કરી શકાતી

આર્ટ ઓફ વોર ( યુદ્ધ ની કળા ગુજરાતી પુસ્તક ) એક અમર કૃતિ છે,

જેનું પૂર્વી એશિયાની સંસ્કૃતિ તેમજ ઇતિહાસમાં વિશેષ સ્થાન છે. યુદ્ધ અને સૈન્ય રણનીતિના દર્શન અને રાજનીતિ પર આધારિત આ પ્રાચીન ચીની ગ્રંથ ઈ.પૂ. છઠ્ઠી શતાબ્દીના એક સુપ્રસિદ્ધ યોદ્ધા-દાર્શનિકસુન ઝૂદ્વારા લખવામાં આવ્યો.

સુન ઝૂનું દર્શન આજે પણ નેતાઓ અને રણનીતિકારો માટે એટલું જ પ્રાસંગિક છે, જેટલુક્કે પ્રાચીનકાળમાં શાસકો અને સૈન્ય જનરલો માટે હતું. તેર અધ્યાયમાં પ્રસ્તુત આ પુસ્તક આર્ટ ઓફ વૉર દરેક એ વ્યક્તિએ અવશ્ય વાંચવી જોઈએ, જે પ્રતિસ્પર્ધી વાતાવરણમાં કામ કરે છે અથવા જે યુદ્ધ અને રણનીતિમાં રુચિ રાખે છે.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 2 × 8 cm

1 review for The Art of War in Gujarati Book

  1. Naroda Book

    Must Read book 2025

Add a review

Your email address will not be published. Required fields are marked *

You may also like…