-6%

21 mi Sadina 21 Padkar By Yuval Noah Harari

Original price was: ₹425.00.Current price is: ₹400.00.

4 in stock (can be backordered)

Category:

Description

21 mi Sadina 21 Padkar By Yuval Noah Harari Gujarati Book

હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ?
આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે…
આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે…

21 મી સદીના 21 પડકાર યુવલ નોઆ હરારી ગુજરાતી પુસ્તક ઓનલાઇન


હવે આપણે જીવનની સાથે રમી રહ્યા છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા માટે…
પણ શું હવે આપણે આપણી જાતને ખરેખર ઓળખીએ છીએ?
શું આપણી શોધો જ આપણું અસ્તિત્વ ભૂંસી નાખશે?
પરમાણુયુદ્ધ અને ટૅક્નૉલૉજિકલ અવરોધોથી આપણે કેવી રીતે બચીશું?
ખોટા સમાચારો અથવા આતંકવાદના ભય વિશે આપણે શું કરી શકીએ?
આપણે આપણાં બાળકોને શું શીખવવું જોઈએ?
યુવલ નોઆ હરારી આપણને આજના સમયના સૌથી મોટા પડકારોની એક રોમાંચક સફર પર લઈ જાય છે. 21મી સદીના 21 પડકાર – આજના મૂંઝવણભર્યા સમયમાં માણસ હોવાનો સાચો અર્થ સમજાવે છે.

આ પુસ્તક R R Sheth Publication  દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

આ પુસ્તકનો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.

Additional information

Weight 0.450 kg
Dimensions 12 × 2 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “21 mi Sadina 21 Padkar By Yuval Noah Harari”

Your email address will not be published. Required fields are marked *

You may also like…